બાપુજી અને ભગવદ્ગોમંડળ વિષે અઢળક લેખો લખાયા છે , પણ કુટુંબીજનો ની દ્રષ્ટિએ ઘણા લેખોમાં એજ વાત પાછી ને પાછી આવે. એટલે આ પાનાં માં થી નિસરતા પાના માં ફક્ત નવી કે અણજાણી વાતો હશે, એજ મુકાશે. મૌજ કરો! આપણાં કુટુંબના મહારથી નો ઇતિહાસ વાંચીને!