સ્નેહીજન / Family & Friends

સ્નેહીજનો,

આ બ્લોગ ઘણો નિજી વાતો નો ઢગલો બનશે! આપણાં બદ્ધા ના નામો, સંબંધો, અને એક મેક ના સહવાસ ની વાતો આવશે. પપ્પા ગયા પછી મને પપ્પા-મમ્મી ની યાદો ના નવા અવતારે આ બ્લોગ ની પ્રેરણા આપી. પણ આપણે સ્નેહીજન જ વાંચી શકે અને અભિપ્રાય આપી શકે, એ માટે આ બ્લોગ વાંચવા માટે User-ID- નો દ્વારપાળ રાખ્યો છે. લગભગ બધ્ધા પાસે G-mail નો User-ID- તો હોય જ છે, બસ તેજ વાપરવાનો!

ભૂલે ચૂકે, તમારો User-ID-ચાલે નહીં તો મને જણાવજો, અને હું ત્વરિત એ વાત ને સુધારીશ. e-mail કે વોટ્સ-એપ થી જણાવજો.

Hello, Family & Friends,

This blog will contain many personal stories with names, relationships, togetherness and events. I had planned on a book in memory of papa and mummy, after papa passed away. This blog has been inspired by that desire in it's new avataar. To ensure that only "we" - who know each other well - can read (and comment) this blog, I have put a User-ID- sentinel on the blog. All of us have a G-mail user ID (G-mail), which can be used here.

If, for some reason, your G-Mail ID is not successful, please let me know soonest via either e-mail or Whats-App, and I will fix it immediately!